નોંધ:- PDF ચૂકવવાની જરૂર છે. જો તમે અસાઇનમેન્ટની સોલ્વ કરેલી PDF અને હસ્તલિખિત સ્કેન કરેલ અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોવ તો WhatsApp Button પર ક્લિક કરો.
૧. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.
(અ) 'તડકો' કાવ્યના સાહિત્યકાર અને સાહિત્યપ્રકાર જણાવો?
(બ) “એ લોકો” કાવ્યમાં કવિ સૌથી પહેલા કોનું દ્રષ્ટાંત આપે છે ? તે લોકો શું કરે છે?
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)
૨. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.
(અ) શેઠના ક્યાં ક્યાં ગુનોના વખાણ થયા?
(બ) વિનુની ક્રિકેટ પ્રત્યેની રુચિ અને આવડત કોના દ્વારા કેળવાઈ?
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)
3. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.
(અ) સાર લખતી વખતે ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે?
(બ) એક શાળામાં રમત-હરીફાઈમાં ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.તેમાં ગુલાબ ટુકડીના ૨૦૦ વિદ્યાર્થીઓ, મોગરા ટુકડીના ૫૦, કમલ ટુકડીના ૫૦ અને ચમેલી ટુકડીના ૧૦૦ વિદ્યાર્થીઓ હતા .આ વિગતો વર્તુળ આલેખમાં ટકા પ્રમાણે દર્શાવો.
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)
૪. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.
(અ) વિચારક્રમની ચર્ચા કરો.
(બ) નીચેના કાવ્યનો અર્થ સમજાવો.
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)
૫. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.
(અ) નીચેની કાવ્યપંક્તિઓનો વિચારવિસ્તાર કરો.
'છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહલ્યુ ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે .'
(બ) વાર્તાનીરૂપરેખા આધારે વાર્તા લખો. ઉનાળાના દિવસો -તરસ્યું શિયાળ -કુવામાં કૂદી પડ્યું -બહાર નીકળવાનું અશક્ય - બકરાનું આવી ચઢવું -શિયાળે શરૂ કરેલા પાણીના વખાણ -બકરાનું લલચાવું -કુવામાં કુદવું - બકરાની પીઠ પર શિયાળનું કુવામાંથી બહાર કૂદી પડવું-બકરાની દશા -બોધ
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)
૬. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૭૦-૮૦ લીટીમાં જવાબ લખવો.
(અ) ચલચિત્રોની સમાજ પર અસર
(બ) વૃક્ષછેદન એટલે વિનાશ
જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)