NIOS Class 10th Gujrati (207) Solved Assignment PDF (TMA) 2023-24 | Nios Gujrati TMA 2023-24

Gujrati (207)

Tutor Marked Assignment

20% Marks Of Theory

NIOS Class 10th Gujrati (207) Solved Assignment (TMA) 2023-24 | Nios Gujrati TMA 2023-24

PDF is Paid

નોંધ:- PDF ચૂકવવાની જરૂર છે. જો તમે અસાઇનમેન્ટની સોલ્વ કરેલી PDF અને હસ્તલિખિત સ્કેન કરેલ અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોવ તો WhatsApp Button પર ક્લિક કરો.

૧. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

(અ) 'તડકો' કાવ્યના સાહિત્યકાર અને સાહિત્યપ્રકાર જણાવો?

(બ) “એ લોકો” કાવ્યમાં કવિ સૌથી પહેલા કોનું દ્રષ્ટાંત આપે છે ? તે લોકો શું કરે છે?

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

૨. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

(અ) શેઠના ક્યાં ક્યાં ગુનોના વખાણ થયા?

(બ) વિનુની ક્રિકેટ પ્રત્યેની રુચિ અને આવડત કોના દ્વારા કેળવાઈ?

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

3. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

(અ) સાર લખતી વખતે ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે?

(બ) એક શાળામાં રમત-હરીફાઈમાં ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.તેમાં ગુલાબ ટુકડીના ૨૦૦ વિદ્યાર્થીઓ, મોગરા ટુકડીના ૫૦, કમલ ટુકડીના ૫૦ અને ચમેલી ટુકડીના ૧૦૦ વિદ્યાર્થીઓ હતા .આ વિગતો વર્તુળ આલેખમાં ટકા પ્રમાણે દર્શાવો.

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

૪. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.

(અ) વિચારક્રમની ચર્ચા કરો.

(બ) નીચેના કાવ્યનો અર્થ સમજાવો.

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

૫. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.

(અ) નીચેની કાવ્યપંક્તિઓનો વિચારવિસ્તાર કરો.

'છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહલ્યુ
ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે .'

(બ) વાર્તાનીરૂપરેખા આધારે વાર્તા લખો.
ઉનાળાના દિવસો -તરસ્યું શિયાળ -કુવામાં કૂદી પડ્યું -બહાર નીકળવાનું અશક્ય -
બકરાનું આવી ચઢવું -શિયાળે શરૂ કરેલા પાણીના વખાણ -બકરાનું લલચાવું -કુવામાં કુદવું -
બકરાની પીઠ પર શિયાળનું કુવામાંથી બહાર કૂદી પડવું-બકરાની દશા -બોધ

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

૬. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૭૦-૮૦ લીટીમાં જવાબ લખવો.

(અ) ચલચિત્રોની સમાજ પર અસર

(બ) વૃક્ષછેદન એટલે વિનાશ

જવાબ: PDF માટે WhatsApp Button પર ક્લિક કરો (PDF is Paid)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *